અમદાવાદ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ના હસ્તે 237 કરોડ ના પ્રજાલક્ષી કામો નું કરાશે લોકાર્પણ તથા ઈ-ખાતમુર્હત
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ના હસ્તે 237 કરોડ ના પ્રજાલક્ષી કામો નું કરાશે લોકાર્પણ તથા ઈ-ખાતમુર્હત
.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ના હસ્તે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા 237 કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ પ્રકલ્પોનુ 26 સપ્ટેમ્બર ના રોજ સોમવારે લોકાર્પણ તથા ઈ-ખાતમુર્હત કરશે.અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ની સામે નવ નિર્મિત દક્ષિણ પશ્ચિમ ઝોન ઓફિસનું લોકાર્પર્ણ કરશે..આ પ્રસંગે મેયર કિરીટ પરમાર.ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશ બારોટ ,મ્યુનિસિપલ ભાજપ ના નેતા ભાસ્કર ભટ્ટ અને દંડક અરૂણસિંહ રાજપૂત સહીત મ્યુનિસિપલ ભાજપ ના હોદ્દેદારો કોર્પોરેટરો ઉપસ્થિત રહેશે.