કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમનાથ પહોંચ્યા

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સોમનાથ પહોંચ્યા કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિતભાઈ શાહે ભગવાન સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી પૂજા અર્ચના તેમજ ગુજરાત અને સમગ્ર દેશના નાગરિકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.