કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે થલતેજ સ્માર્ટ શાળા નું કર્યું લોકાર્પણ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત થલતેજ અનુપમ ( સ્માર્ટ ) પ્રાથમિક શાળા નં -2 નું ઈ – લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહ સાહેબ ના વરદ હસ્તે કરાયું હતું જેમાં શાળા ના સર્વે બાળકો , શિક્ષકો તથા વાલીઓ અને સ્થાનિક ભાજપ નેતાઓ ઉપરાંત ગામ ના પૂર્વ સરપંચ અરવિંદ બારોટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા … Continue reading કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે થલતેજ સ્માર્ટ શાળા નું કર્યું લોકાર્પણ