નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ સંચાલિત થલતેજ અનુપમ ( સ્માર્ટ ) પ્રાથમિક શાળા નં -2 નું ઈ – લોકાર્પણ કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતશાહ સાહેબ ના વરદ હસ્તે કરાયું હતું જેમાં શાળા ના સર્વે બાળકો , શિક્ષકો તથા વાલીઓ અને સ્થાનિક ભાજપ નેતાઓ ઉપરાંત ગામ ના પૂર્વ સરપંચ અરવિંદ બારોટ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા એટલુંજ લોકોની સેવા માટે હંમેશા તત્પર રહેતાગુજરાત હાઇકોર્ટ ના એડવોકેટ અરવિંદ બારોટે તમામ લોકો માટે અલ્પાહાર ની વ્યવસ્થા કરી હતી જેને લઇ ગ્રામજનો એ તેમનો આભાર માન્યો હતો