કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી સ્થિત નિવાસસ્થાને રાષ્ટધ્વજ લહેરાયો
સમગ્ર દેશમાં આઝાદી ના અમૃત મહોત્સવ ની ઉજવણી થઇ રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આહવાન પગલે સમગ્ર દેશમાં લોકો પોતાના નિવાસસ્થાને રાષ્ટધ્વજ ફરકાવી ને રાષ્ટભક્તિ દર્શાવી રહ્યા છે..ત્યારે કેન્રીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહે દિલ્હી સ્થિત નિવાસસ્થાને રાષ્ટધ્વજ લહેરાવ્યો હતો જયારે બી સી સી આઈ ના સેક્રેટરી જય અમિતભાઈ શાહે તેમના નિવાસસ્થાન રોયલ બંગ્લોઝ થલતેજ ખાતે અમદાવાદ માં પરિવાર સહીત રાષ્ટધ્વજ લહેરાવ્યો હતો.