કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિતભાઈ શાહે કલોલ ખાતે ૧૫૦ બેડની ESIC હોસ્પિટલ અને ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુ. ટ્રસ્ટની ૭૫૦ બેડની આદર્શ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ હતો. આ પ્રસંગે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ , કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને શ્રી મનસુખ માંડવિયા તથા કેન્દ્રીય રાજ્યમંત્રી રામેશ્વર તેલી પણ આરોગ્ય સેવાના આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.
આ હોસ્પિટલ્સ શ્રમયોગી પરિવારો તથા જરૂરતમંદ લોકોની આરોગ્ય સેવાના યજ્ઞ સમાન બની રહેશે. ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુ. ટ્રસ્ટ સહિત સ્વાસ્થ્ય સુવિધાના આ ઉમદા પ્રકલ્પ સાથે જોડાયેલ સૌના સેવાભાવને બિરદાવું છું.
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહે કલોલ ખાતે ૧૫૦ બેડની ESIC હોસ્પિટલ અને ઉમિયા માતા કડવા પાટીદાર એજ્યુ. ટ્રસ્ટની ૭૫૦ બેડની આદર્શ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો શિલાન્યાસ
