એન એસ યુ આઈ ના ગુજરાત ના ઉપાધ્ય્ક્ષ પાર્થ દેસાઈ પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલ ની ઉપસ્થિતિ માં કમલમ ખાતે 6 સપ્ટેમ્બર ના રોજ ભાજપ માં જોડાશે તેમના ઉપરાંત અમદાવાદ શહેર એન એસ યુ આઈ ના ઉપાધ્યક્ષ વિશાલ ઠાકોર , .જીગર માલી ( મહામંત્રી યુથ કોંગ્રેસના)
. માલારામ બાવરી (પ્રમુખ અખિલ બાવરી સમાજ ગુજરાત સહીત 2500 થી 3000 યુવા કાર્યકર્તા સાથે રેલી સાથે ભાજપ મા જોડાશે .એન એસ યુ આઈ ના નેતા પાર્થ દેસાઈ ની આગેવાની માં કાર્યકરો ની રેલી સવાર 10.30 એ કોબા સર્કલ થી શ્રી કમલમ.ખાતે પહોંચી ને કેસરિયા રંગે રંગાશે
પાર્થ દેસાઈ ની આગેવાની માં એન એસ યુ આઈ ના કાર્યકરો મોટી સંખ્યા માં ભાજપ માં જોડાશે
