અમદાવાદ
ટ્ટીટર સ્પેશ કાર્યક્રમ કોગ્રેસને ગાંધીનગરમાં સ્પેશ અપાવશે !
ટ્ટીટર સ્પેશ કાર્યક્રમ કોગ્રેસને ગાંધીનગરમાં સ્પેશ અપાવશે !
ગુજરાતમાં કોગ્રેસ હવે યુવાઓને ટાર્ગેટ કરવા માટે ટ્ટીટર સ્પેશનો પ્રથમ વખત પ્રયોગ કરવા જઇ રહી છે,
ગુજરાતની રાજનિતમાં આવા પ્રકારનો પ્રયોગ પ્રથમ વખત કરાયા હોવાનો દાવો કોગ્રેસના નેતાઓ કરી રહ્યા છે
આ આયોજન કોગ્રેસ સોશિયલ મિડીયા વિભાગે કર્યો છે,જે આજે રાત્રે 9 વાગ્યે કરશે હકની વાત,,જોઇએ આ રિપોર્ટ,,
ગુજરાતમાં કોગ્રેસ સો,મિડીયા પ્રચારમાં પાછળ હોવાનુ મનાય છે,, પણ આ માન્યતાને કોગ્રેસ હવે તોડવા જઇ રહી છે
કોગ્રેસ રાત્રે 9 વાગ્યે ટ્ટીટર સ્પેસ પર હકની વાત કરશે ગુજરાત,, મુદ્દા સાથે ગુજરાતના મતદારોને જોડાવવાને આમંત્રણ આપ્યુ છે
આ કાર્યક્રમમાં ગુજરાત કોગ્રેસના પ્રભારી ડો,રધુ શર્મા, જગદીશ ઠાકોર, ,રાષ્ટ્રિય પ્રવક્તા પવન ખેરા, રોહનગુપ્તા, અને પ્રવક્તા મનિષ દોશી જોડાશે
કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનિષ દોશીએ જણાવ્યુ હતુ કે
મિશન ૨૦૨૨ માં ગુજરાતની જનતાના હક માટે કોંગ્રેસ પક્ષ આક્રમકતા સાથે જનતાનો અવાજ બનશે.
ઉલ્લેખનિય છે કે કોગ્રેસ આના માધ્યમથી યુવા મતદારોને ટાર્ગેટ કરવા માંગે છે, પણ તેનુ આ કાર્યક્રમ કેટલુ સફળ થશે અને કેટલાક લોકો તેમના આ ટ્ટીટર સ્પેશ કાર્યક્રમ જોડાયે છે,,
તેના ઉપર તેમના કાર્યક્રમની સફળતાનો મદાર છે,
રાજ્યસભામાં શક્તિ સિહ ગોહિલે હડતાળમાં જોડાયેલાં શ્રમિકોનુ સમર્થન કર્યુ,,અને સરકારને આ શ્રમિકોના માંગ ઉપર ધ્યાન આપવા રાજ્યસભામાં રજુઆત કરી, pic.twitter.com/OQJLDOinQB
— Panchat TV (@panchattv) March 29, 2022