માતરમાં ભાજપ કોને આપશે મમતા રુપી ટીકીટ

માતરમાં ભાજપ કોને આપશે મમતા રુપી ટીકીટ https://www.panchattv.com/presidential-election-declared-why-gujarat-is-under-discussion/ ગુજરાત વિધાનસભા ચૂટણીને લઇને જ્યારે તૈયારીઓ ચાલી રહી છે,ત્યારે વિધાનસભા બેઠક પ્રમાણે હવે ઉમેદવારો પણ દાંવા આજમાવી રહ્યા છે,, ખાસ કરીને ભાજપની સરકાર બનાવશે તેમ લાગી રહ્યુ છે, ત્યારે ભાજપમાં ઉમેદવારોની સંખ્યા ખાસ્સી જોવાઇ રહી છે,વાત માતર વિધાનસભા બેઠક પર 2002થી ભાજપનો કબ્જો છે, ત્યારે આ બેઠક … Continue reading માતરમાં ભાજપ કોને આપશે મમતા રુપી ટીકીટ