અમદાવાદ
આર્થિક સેલ દ્વારા બાપુનગર વિધાનસભામાં તિરંગા યાત્રા યોજાઈ
આર્થિક સેલ દ્વારા બાપુનગર વિધાનસભામાં તિરંગા યાત્રા યોજાઈ
આઝાદી ના અમ્રૃત મહોત્સવ ની ઉજવણી ના ભાગરૂપે આર્થિક સેલ કર્ણાવતી મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદમાં સરસપુર રખિયાલ વોર્ડ માં 165 ફૂટ ના તિરંગા સાથે વિશાળ તિરંગા પદ યાત્રા 13-08-2022 ને શનીવાર નું આયોજન કરાયું હતું જે પાર્શ્વનાથ પાર્ક અનીલસ્ટાર્ચ મિલ રોડ
પાર્શ્વનાથ પાર્ક તપોવન સોસાયટી ,આધુનિક પાર્ક થી શારદાબેન હોસ્પિટલ થી પરત પાર્શ્વનાથ પાર્ક સુધી ની પદયાત્રા યોજાઈ હતી જેમાં કર્ણાવતી મહાનગર ના પ્રદેશ ઉપાધ્યક્ષ પૂર્વ ગૃહ રાજય મંત્રી ગોરધનભાઈ ઝડફીયા ,
અધ્યક્ષ અમિતભાઈ શાહ ,મહામંત્રી જીતુભાઈ ભગત , મહામંત્રી ભૂષણભાઈ ભટ્ટ,મહામંત્રી પરેશભાઈ લાખાણી, ધારાસભ્ય વલ્લભભાઈ કાકડીયા પ્રદેશ સંયોજક આર્થિક સેલ પ્રેરકભાઈ શાહ, શાસક પક્ષ નેતા ભાસ્કરભાઈ ભટ્ટ બાપુનગર વિધાનસભા પ્રભારી શ્રી વિષ્ણુભાઇ પટેલ સરસપુર રખિયાલ વોર્ડ નાપ્રભારી બીપીનભાઈ પટેલ કાઉન્સિલર દિનેશભાઈ કુશવાહા , મંજુલા બેન ઠાકોર , ભારતીબેન વાણિયા ગુજરાત આર્યુવેદીક બોર્ડ ના ચેરમેન ડો હસમુખ સોની
વોર્ડના પ્રમુખ,ધીરુભાઈ બારોટ ,મહામંત્રી , સંગઠન હોદેદારો ,મહિલા મોરચાના કાર્યકરો કલ્પનાબેન ભટ્ટ ,ચંદ્રિકાબેન પટેલ ,શર્મિષ્ઠાબેન વ્યાસ ,રૂપલબેન ઠાકોર ,નયનાબેન મકવાણા ,જ્યોત્સ્નાબેન ભાવસાર ,ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં દેશ પ્રેમી નાગરિકોએ ભાગ લીધો હતો જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આહવાન ના પગલે પૂર્વ સાંસદ હરીન પાઠકે મણિનગર સ્થિત તેમના નિવાસસ્થાને તિરંગો લહેરાવ્યો હતો