અમદાવાદ

આમ આદમી પાર્ટીએ સંગઠનની બીજી યાદી કરી જાહેર- છ હજાર કરતા વધુ પદાધિકારીઓને મળ્યું સ્થાન

Published

on

આમ આદમી પાર્ટીએ સંગઠનની બીજી યાદી કરી જાહેર- છ હજાર કરતા વધુ પદાધિકારીઓને મળ્યું સ્થાન

 

આમ આદમી પાર્ટીના સંગઠનમાં તાજેતરમાં થયેલા ફેરફારના અનુસંધાનમાં છેલ્લા કેટલાય સમયથી સંગઠનની બીજી યાદી તૈયાર કરવામાં આવી રહી હતી.

 

Advertisement

મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ કોરોના પોઝિટીવ આવતા ભાજપના આ મોટા નેતા કરી શકે છે પહિન્દ વિધી

આજરોજ આમ આદમી પાર્ટી સંગઠનની બીજી યાદી જાહેર કરવામાં આવી છે.

આ યાદી પાર્ટીના પ્રદેશ પ્રભારી શ્રી ડૉ. સંદિપ પાઠક સાહેબના નેતૃત્વમાં, પ્રદેશ ચુંટણી પ્રભારી શ્રી ગુલાબસિંહ યાદવના માર્ગદર્શનથી, પ્રદેશ પ્રમુખ શ્રી ગોપાલભાઈ ઇટલીયા,
રાષ્ટ્રીય જોઈન્ટ જનરલ સેક્રેટરી શ્રી ઈસુદાન ગઢવીજીના સૂચન મુજબ, રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરી શ્રી ઈન્દ્રનીલ રાજગુરુના સહયોગથી તેમજ પાર્ટીના સંસ્થાપક તેમજ ફ્રન્ટલ અધ્યક્ષ શ્રી કિશોરકાકાના આશીર્વાદથી આજરોજ પાર્ટીના પ્રદેશ મહામંત્રી શ્રી મનોજ સોરઠીયાએ સંગઠનની બીજી યાદી મિડિયા સમક્ષ જાહેર કરી હતી.

 

વિદ્યાર્થિઓને ભાજપના સદસ્ય બનાવવા કોલેજે કર્યુ ફરમાન તો આપ સહિત સો.મિડીયા યુઝર્સે કરી ભાજપ વિરુધ્ધ ધમાકેદાર બેટીંગ

ખોડલ ધામના નરેશ પટેલ ભગવાન જગન્નાથના દર્શન કરવા કેમ આવી રહ્યા છે, 

Advertisement

આ નવી યાદીમાં પ્રદેશ કક્ષાએ 148, લોકસભા કક્ષાએ 53, જિલ્લા સમિતિમાં 1509 તેમજ વિધાનસભા કક્ષાએ 4488 કાર્યકર્તાઓને જવાબદારી આપીને કુલ-6098 જેટલા પદાધિકારીઓનું વિશાળ સંગઠન જાહેર કર્યું.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version