આમ આદમી પાર્ટી બીજેપી અને કોગ્રેસને આપી શકે છે મોટો ઝટકો !

આમ આદમી પાર્ટી બીજેપી અને કોગ્રેસને આપી શકે છે મોટો ઝટકો ! કેજરીવાલના પ્રવાસ દરમિયાન 100થી વધુ ટોપ લીડર્સ રડાર પર !   આમ આદમી પાર્ટીએ(AAP) ગુજરાતમાં હવે 100 ટોપ લોકોની યાદી તૈયાર કરી લીધી છે, જેમની ફાઇલ આપના મુખ્ય રણનિતિકાર સંદિપ પાઠક(sandip pathak) પાસે મોકલી દેવાઇ છે,, જેમ જેમ સ્થાનિક નેતાઓ જોડાવવા તૈયાર થશે … Continue reading આમ આદમી પાર્ટી બીજેપી અને કોગ્રેસને આપી શકે છે મોટો ઝટકો !