ભાજપના જે પી નડ્ડાએ ગાંધીજી વિશે જે લખ્યુ,તે ગોડસેને પુજવા વાળા લોકોએ પણ વાંચવુ જોઇએ

ભાજપના જે પી નડ્ડાએ ગાંધીજી વિશે જે લખ્યુ કે તે ગોડસેને પુજવા વાળા લોકોએ પણ વાંચવુ જોઇએ ઇડરિયા ગઢની ભાજપ કોને આપશે ચાવી ! ભાજપના રાષ્ટ્રિય અધ્યક્ષ જયપ્રકાશ નડ્ડા એક દિવસના ગુજરાત પ્રવાસ ઉપર છે, તેઓ અમદાવાદ પહોચ્યા તો તેમને જોરદાર સ્વાગત થયુ, તેઓ આવતાની સાથે સૌથી પહેલા ગાંધી આશ્રમ ગયા,, જ્યાં તેઓએ પોતાનો સંદેશો … Continue reading ભાજપના જે પી નડ્ડાએ ગાંધીજી વિશે જે લખ્યુ,તે ગોડસેને પુજવા વાળા લોકોએ પણ વાંચવુ જોઇએ