ઇન્ડિયા
દેશના આ રાજ્યે બનાવ્યો પ્રથમ ઝુલતો બ્રિજ !
દેશના આ રાજ્યે બનાવ્યો પ્રથમ ફ્લોટીંગ બ્રિજ !
કેરળ
દેશના આ રાજ્યે બનાવ્યો પ્રથમ ફ્લોટીંગ બ્રિંજ
ત્રણ વરસ પહેલા જ્યારે ચીને નદી ઉપર ફ્લોંટીંગ બ્રિજ બનાવ્યો હતો ત્યારે સમગ્ર દુનિયમાં
આશ્ચર્ય થયો હતો, અને ટુરિસ્ટોની ત્યાં પહોચવાની હોડ લાગી ગઇ હતી,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
ઉત્તર ગુજરાતમાં કયા કોંગ્રેસી ધારાસભ્યને કમલમ પેકેજ મળ્યું !
પણ દેશના કેરળ રાજ્યે પણ ફ્લોટીંગ બ્રિજ બનાવામાં સફળતા મેળવી લીધી છે
આ ફ્લોટીંગ બ્રિજ ચાઇનાથી અલગ છે,,ચાઇનો બ્રિજ નદી ઉપર છે,,જ્યારે કોઝીકોડમાં બનેલો બ્રિજ દરિયામાં બનાવાયો છે
સમુંદરની લહેરો સાથે બ્રિજ પણ લહેરાય છે, જેના કારણે ટુરિસ્ટોને અહી રોમાંચનો અનુભવ થાય છે
Kerala | A floating bridge has been set up by the state tourism department at Beypore beach in Kozhikode to walk along with waves pic.twitter.com/6SGRyUEn2J
— ANI (@ANI) March 27, 2022
તમને લાગશે કે તમને પાણી ઉપર ઝુલો ખાઇ રહ્યા છે, લગભગ 100 મિટર લાંબા બ્રિજ પર જવા માટે લાઇફ જેકેટ અનિવાર્ય છે, સાથે
આસ પાસ ગાર્ડ બોટ પણ સુરક્ષા માટે રખાય છે,જેથી કોઇ પણ દુર્ધટના થાય તો તેની સામે વ્યવસ્થા ગોઠવી શકાય