અમદાવાદ
ગુજરાત કોંગ્રેસને નેતાઓ કેમ છોડીને જઇ રહ્યા છે આ નેતાએ કર્યો ખુલાસો

ગુજરાત કોંગ્રેસને નેતાઓ કેમ છોડીને જઇ રહ્યા છે આ નેતાએ કર્યો ખુલાસો
એક તરફ એનએસયુઆઇના નવા પ્રમુખ નરેન્દ્ર સિહ સોલંકીએ ચાર્જ સંભાળતાની સાથે જ જાહેરાત કરી છે કે રાજ્યની ભાજપ સરકારની રહેમ નજર હેઠળ ડ્રગ્સનો મોટા પાયે કારોબાર ચાલી રહ્યો છે,, ઉડતા પંજાબની જેમ ઉડતા ગુજરાત બની રહ્યુ છે,,ત્યારે એનએસયુઆઇ દ્વારા નો ડ્રગ્સ અભિયાન હાથ ધરાયુ છે,
કોંગ્રેસના કયા નેતાએ રધુ શર્મા ઉપર હોદ્દાનો વેપાર કર્યા હોવાનો લગાવ્યો આરોપ
કોંગ્રેસના કયા નેતાઓ ભાજપ સાથે મળીને સાધી રહ્યા છે વ્યકિતગત સ્વાર્થ- કોણે લગાવ્યા આરોપ
અરવિંદ કેજરીવાલનો ગુજરાત પ્રવાસ ભાજપની કેવી રીતે વધારશે મુશ્કેલીઓ
ત્યારે બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટીના પુર્વ સેનેટ સભ્ય અને એનએસયુઆઇના વરિષ્ઠ નેતા પાર્થ દેસાઇએ પ્રદેશ પ્રમુખની નિમણુંક સામે બળવો પોકાર્યો છે, પાર્થ દેસાઇ જણાવ્યુ છે કે .
પ્રભારી રઘુ શર્મા દ્વારા NSUI ના પદોનો વેપાર કરવામાં આવ્યો છે અને આગળ પણ આવું જ દેખાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસનું ભવિષ્ય અંધકારમય દેખાતા કોંગ્રેસની વિચારધારામાં પ્રખર વિશ્વાસ ધરાવતા, પાર્થ દેસાઇએ અને તેમના 500 જેટલા સાથીએએ ના છુટકે કોંગ્રેસને અલવિદા કહી દેવી પડી છે, તેમની સાથે સેનેટ મેમ્બર NSUI મહામંત્રી ગુજરાત NSUI
ફરહાન ખાન ગુજરાત પ્રદેશ મહામંત્રી NSUI વિશલ ઠાકોર ઉપપ્રમુખ અમદાવાદ શહેર ટીમ અને ૫૦૦ જેટલા કાર્યકરો અને હોદ્દેદારો
રાજીનામું આપ્યું છે