હેલ્થ
આ વસ્તુ ઔષધીય ગુણોથી છે ભરપૂર, જેનું સેવન કરવાથી મોટી મોટી બીમારીઓ થાય છે દૂર..
મખાનાનનો આકાર એ ગોળ ગોળ હોય છે પણ તેમા અનેક ખાસ ગુનો આવેલા હોય છે. માનવીના આરોગ્યને સરખુ રાખવા મા આ મખાના સહાયતા કરે છે. આ મખાનાનો વપરાશ આપણે ખોરાક તરીકે પણ કરી શકીએ છીએ. મખાના માં વિપુલ પ્રમાણ મા પ્રોટીન તેમજ કાર્બોહાઈડ્રેટ્સ જોવા મળે છે.
મખાનાથી તૈયાર કરવા મા આવેલ ખીર લાજવાબ હોય છે. મખાના ના સેવન થી શરીર ને ઘણી બિમારીઓમા થી પણ મુક્તિ મળે છે. મખાના એ કઈ કમળ ના બી નથી, તે એક જુદી જ પ્રકાર ના હોય છે, તે પણ સરોવર મા જ થાય છે પણ તેના રોપ વધારે કાંટાળા હોય છે,
એટલા કાંટા ધરાવતા હોય છે કે, જેમા આ રોપ હોય તે સરોવર મા કોઈ પ્રાણી પણ પાણી પીવા માટે જઈ શકતુ નથી. તેની ઉત્પાદન બિહાર ની નજીક આવેલ મિથિલાંચલ મા કરવામાં આવે છે. મખાનાને પ્રભુ નો ખોરાક ગણવા મા આવે છે. જે વ્યક્તિ ઉપવાસ કરે તેના માટે તે ઉપયોગી છે.
તેને પ્રાકૃતિક ઔષધ પણ ગણવા મા આવે છે. કેમ કે, તેનો કોઈ પણ જાત ખાતર કે કીટનાશક દવાઓ ના વપરાશ વિના જ પાક લેવા માં આવે છે. ઔષધીય ગુણોતત્વો ને કારણે અમેરિકન હર્બલ ફૂડ પ્રોડક્ટ એસોસિએશન વડે તેને સુપરફુડ ગણવા મા આવ્યુ છે. જે જીર્ણ અતિસાર, ગ્લુકોરીયા, શુક્રાણુઓ ની કમી જેવા રોગો મા સહાયરૂપ બને છે.
તેમાં એન્ટી-ઓક્સિડેન્ટ આવેલ હોવા થી શ્વાસ ને લગતા, મૂત્રજનન ને લગતા રોગ માટે ખુબ ફળદાયી છે. તે લોહીના દબાણ તેમજ કમરદર્દ અને ગોઠણના દર્દ ને કાબુમા લાવે છે. તેના બી મા ભરપૂર પ્રમાણ મા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વસા, કેલ્શિયમ તેમજ આયર્ન, નિકોટીનીક, વિટામીન ‘B-1’ પણ પ્રાપ્ત થાય છે.
મખાના ના આયુર્વેદિક ગુણતત્વો અંગે જાણો: પાચનતંત્રને સુધારે : મખાના મા એન્ટી-ઓક્સિડેંટ વિપુલ પ્રમાણ મા હોવા ને લીધે ગમે તે વય ના લોકો તેને સરળતાથી પચાવી શકે છે. તેને પચાવવુ એટલુ સરળ હોવા ને કારણે તેને સુપાચ્ય કહી શકીએ. તદુપરાત પુષ્પ મખાના મા એસ્ટરીજન તત્વ પણ સમાયેલ હોય છે કે જેના થી ભૂખ મા વધારો કરવા મા સહાયકારક સાબિત થાય છે.
મધુપ્રમેહ ના દર્દી માટે લાભદાયી : મધુપ્રમેહ એ અયોગ્ય ચયાપચય થી જન્મે છે કે જે વધારે સુગર લેવલ ની સાથે થાય છે. તેથી ઇન્સુલીન હોર્મોન્સનો સ્ત્રાવ કરનાર અગ્નાશય ના કામમા અવરોધ જન્માવે છે પણ મખાના મીઠા તેમજ ખટાશવાળા બી હોય છે. તેના બી મા સ્ટાર્ચ તેમજ પ્રોટીન ની માત્રા હોવાને લીધે તે મધુપ્રમેહ ના દર્દીઓ માટે તેનુ સેવન કરવુ યોગ્ય ગણાય છે.
કીડની ને મજબુતાઈ આપે : મખાના ના સેવાળ કીડની તથા હ્રદય ને વધારે ફાયદો કરે છે. પુષ્પ મખાના મા નમક ઓછુ હોવા ને લીધે તે સ્પ્લીન ને ડીટોકસીફાઈ કરી કીડની ને મજબુતાઈ આપે તથા રક્તને પોષણ આપવા માં સહાયકારક સાબિત થાય છે. તેની સાથે જ મખાના ને કાયમી ખાવા થી માનવ દેહ મા રહેલી નબળાઈ નો અંત આવે છે અને માનવ શરીર ને સ્વસ્થ બનાવે છે.
દર્દમા થી રાહત આપે : મખાના એ કેલ્શિયમ નો સ્ત્રોત ગણવામા આવે છે, જેથી સાંધામા થતા દર્દ, આમ તો આર્થરાઈટીસ ધરાવતા વ્યક્તિઓ માટે તેને ખાવા ખુબ જ લાભદાયી ગણાય છે. આ મકાના ને ખાવાથી શરીર ના કોઈ પણ ભાગ મા થતા દર્દ જેવા કે, કમરદર્દ તથા ગોઠણ ના દર્દમા થી સહેલાઈથી રાહત પ્રાપ્ત થાય છે.
તેની સાથો સાથ જ મખાના દેહ ના કોઈ ભાગ ને સુન્ન થવા ની સામે પણ રક્ષણ આપે છે. પ્રેગ્નેંટ સ્ત્રી તથા ગર્ભાવસ્થા પછી જે નબળાઈ અનુભવતી સ્ત્રીઓ ને પણ મખાના નુ સેવન કરવુ જોઈએ. મખાના ને દુધ સાથે સેવન કરવાથી પેટ મા થતી જલન મા રાહત પ્રાપ્ત થાય છે.