કોગ્રેસની ગુજરાતમાં યુવાઓ માટે આ છે રણનિતી !
ગુજરાત કોગ્રેસ હવે યુવા મતદારોને પોતાની સાથે લાવવા માટે યુવા સ્વાભિમાન સમ્મેલન શરુ કરવા જઇ રહી છે
આ સમ્મેલન થકી યવાઓને બેરોજગારી, ભરતી, શિક્ષણ જેવા મુદ્દાઓ થકી આકર્ષવામાં આવશે
ઉલ્લેખનિય છે કે જે રીતે રાજ્યમાં લાખો સરકારી નોકરીઓ માટે પદો ખાલી છે તેને કોગ્રેસ મુદ્દો બનાવશે.
ત્યારે સવાલ ઉઠે છે કે શુ યુવાનો કોગ્રેસ સાથે જોડાશે – કોગ્રેસના યુવા નેતાઓ માને છે કે અવશ્ય જોડાશે
શિક્ષિત યુવાઓ છે બેરોજગાર,ઉખાડી ફેંકો ભાજપની સરકાર…
ગુજરાત યુવા કોંગ્રેસના સંઘર્ષને સાથ આપવા ચાલો ગાંધીનગર
૨૮ માર્ચ, ૨૦૨૨ સમય : સવારે ૧૦:૩૦ કલાકે
સ્થળ: સત્યાગ્રહ છાવણી, સેક્ટર ૬,ગાંધીનગર#vidhansabhagherao pic.twitter.com/BSYYaOiCwy
— Gujarat Congress (@INCGujarat) March 27, 2022
કોગ્રેસ ઉઠાવશે બેરોજગારીનો મુદ્દો
ગુરજરાતમાં બેરોજગારી 2.5 ટકા છે જે ભારત સરકારના આકડા છે, ગુજરાત કોગ્રેસનો તર્ક છે કે
નોધાયેલા 95 ટકા બેરોજગારોને રોજગારી આપવામાં આવી છે,
આરોગ્યથી લઇને શિક્ષણ અને તાલુકા પંચાયતથી લઇને સચિવાલય તો પીલીસ વિભાગ,, એટલે કે કોઇ વિભાગ
એવો નહી હોય જ્યાં હજારોની સંખ્યામાં જગ્યા ખાલી ન હોય,
ઘણી વખત સરકાર ભરતી કરે છે, તો ક્યારેક ફિક્સ પેમાં તો ક્યારેય કોન્ટ્રાક્ટ પધ્ધતિમાં,
પરિણામે કામની ક્વાલિટી જળવાતી નથી, અને જેમનાથી કામ કરાવે છે તેમને પણ પુરતુ
પગાર આપવામાં આવતુ નથી,
તે સિવાય વારં વાર જે રીતે પેપર ફુટવાની ઘટના બને છે તેને લઇને રાજ્યના યુવાનો નિરાશ થઇ રહ્યા છે.જેને પણ રેલીમાં મુદ્દો બનાવાશે
गुजरात के युवाओं के अधिकार के लिए साथ आए, युवा स्वाभिमान सम्मेलन को सफल बनाएं। pic.twitter.com/oUHaPPlZ3j
— Indian Youth Congress (@IYC) March 27, 2022
યુવા માટે બહાર પાડશે ખાસ ચૂંટણી ઢંઢેરો
તે સિવાય જે રીતે યુપીમાં કોગ્રેસે યુવાઓ માટે બેરોજગારી ભથ્થા, યુવા મહિલાઓ માટે સ્કુટી, લેપટોપ,નોકરી આપવાનો
વાયદો કર્યો હતો તેવી જ રીતે ગુજરાતમાં પણ યુવા મતદારોને આકર્ષવા માટે ખાસ અભિયાન શહેરો અને જિલ્લાઓમાં
ચલાવવામાં આવશે, જેની શરુઆત 28મીએ ગાંધીનગરથી શરુ કરાશે,
કોગ્રેસના નેતાઓ માને છે કે યુવાનો રાજ્યમાં ત્રસ્ત છે,, તેને ન્યાય નથી મળતો અને જો તે ન્યાય માટે આદોલન કરે તો
તેને જેલમાં નાખી દેવામાં આવે છે,,જેથી સ્વાભિમાન રેલીથી યુવાઓ જોડાશે અને કોગ્રેસ તેમની આવાજને વાંચા આપશે,
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
યુવાઓને ખબર છે શુ કરવુ- ભાજપ
શુભ સવાર, સકારાત્મક સવાર #TodaysPositive pic.twitter.com/ljnndDSC1N
— BJP Gujarat (@BJP4Gujarat) March 27, 2022
સત્તાપક્ષના નેતાઓ માને છે કે યુવાનોના પ્રશ્ને પહેલા પણ કોગ્રેસ આદોલન કરે છે, ઇલેક્શન આવે ત્યારે તેઓ આવા છમકલા કરતા રહે છે
પણ રાજ્યના યુવાનો ગુજરાત ભાજપના વિકાસની નિતી સાથે છે, તેમને ખબર છે કોની સાથે જવુ અને કોની સાથે ન જવુ
કોગ્રેસની જે રીતે નિતી રહી છે, જેના કારણે જ તેઓ ચાર રાજ્યોમાં ભુંડી રીતે હાર્યા છે,
Gujarat Congress To Hold Rally Of Unemployed Youth On March 28.#GujaratElection2022 pic.twitter.com/vbqgOgMpjN
— Lutyens Media (@LutyensMediaIN) March 26, 2022