સ્વસ્થ તેમજ નિરોગી રહેવા માટે ફળનું સેવન કરવું ખૂબ જરૂરી છે. ફળ નું અસ્તિત્વ માનવ જીવનની શરૂઆતમાં જ હતું અને દુનિયામાં લગભગ આશરે ૫૦૦૦ જેટલા ફળની અલગ અલગ પ્રજાતિઓ હોય છે. અને આમાંથી એક વિશિષ્ટ ફળ એટલે કે ઉત્કુટ ફળ છે. તે અલગ-અલગ 500 પ્રજાતિમાં જોવા મળે છે.
તેનું બીજ ઘણું ફાયદાકારક સાબિત થાય છે. સ્વાસ્થ્ય માટે તથા ડાયાબિટીસ, સાંધાના દુખાવા, કેન્સર થી રક્ષણ કરવા માટે આ આ બીજ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે. સામાન્ય રીતે આ ફળ પીળો કલર, જામલી કલરનો અને પીળા કલરનો હોય છે. ઉત્કટ ફળ વિટામિન સી, વિટામિન બી વન, વિટામીન બી ટુ, વિટામિન બી5 તે ઉપરાંત કેલ્સિયમ, ફોસ્ફરસ અને પ્રોટીનથી ભરપૂર હોય છે.
આંખો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.- તેમાં ખૂબ જ વધારે પ્રમાણમાં વિટામિન એ અને વિટામિન બી તથા બીટા કેરોટીન તત્વ હોય છે. તે આંખો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં ઘણા બધા એન્ટિઓક્સિડન્ટ તત્વો રહેલા હોય છે. ઉત્કુટ ફળમાં ખૂબ જ રસ હોય છે. તેમાં આશરે ૭૦ ટકા રસ હોય છે.
ફળની છાલ પાંચ દિવસ સુધી ઉતારી અને તેને ફ્રિજમાં સ્ટોર કરી શકાય છે. તે ઉપરાંત ઘરે પણ તેને ઠંડી જગ્યાએ સંગ્રહિત કરી શકાય છે. તે ઉપરાંત તમે તેને ખાંડની સાથે જ્યુસ બનાવી અને તેનું સેવન કરી શકો છો તેના ઘણા બધા મહત્વપૂર્ણ ફાયદા લાંબા સમય સુધી થશે આ ફળ સામાન્ય રીતે સેવન કરવાથી આરોગ્ય નું ફળ કહી શકાય છે.
બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે.- તેમનું નિયમિત રીતે સેવન કરવાથી બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. તે ઉપરાંત હ્રદય યોગ્ય રીતે કામ કરે છે. અને યકૃતને પોતાનું કાર્ય કરવા માટે ખૂબ જ સક્રિય રાખે છે. તેનું નિયમિત રીતે સેવન કરવાથી મૂત્રનું લગતી કે પેશાબને લગતી કોઇ પણ બીમારી હોય તો તેમાં પણ ખૂબ જ વધારે ફાયદાકારક સાબિત થાય છે. તેમાં રહેલા વધારે પ્રમાણમાં ફાયબરને કારણે પાચનતંત્ર ને લગતી કોઈપણ બીમારીમાં પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. – આ ફળનો નિયમિત રીતે સેવન કરવાથી આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. તે ઉપરાંત આપણા શરીરમાં એન્ટી ઓક્સિડન્ટ તત્ત્વોને વધારો થાય છે. તેના કારણે આપણા શરીરમાં વાયરસ અને બેક્ટેરિયાનો ચેપ લાગતો નથી. તે ઉપરાંત આપણા શરીરને કેન્સરથી પણ સુરક્ષિત રાખે છે.
ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. – આ ફળનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો વ્યક્તિને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. તે ઉપરાંત તેમાં ખૂબ જ વધારે ફાયબર ના કારણે પાચન શકતિ ખૂબ જ મજબૂત થાય છે. તે ઉપરાંત પેટમાં કબજિયાત, ગેસ, એસિડિટી જેવા રોગો થતાં નથી. તે ઉપરાંત ફળ ખૂબ જ વધારે પ્રમાણમાં પોટેશિયમ હોય છે.
તે શરીરના બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે. તે ઉપરાંત સ્ત્રીઓ માટે આ ફળના વિશિષ્ટ ફાયદા છે. માસિકસ્ત્રાવ દરમિયાન તેમને થતા દુઃખાવામાં રાહત આપે છે. તે ઉપરાંત ખૂબ જ વધારે રક્તસ્ત્રાવ થતો હોય તો તે તે રક્તસ્રાવ રોકવામાં મદદ કરે છે. આ ફળ ખૂબ જ વધારે વિટામિન વાળુ ફળ હોય છે. તેથી ગર્ભવતી મહિલાઓ માટે આ પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ છે.
આ ફળમાં ખૂબ જ વધારે મેગ્નેશિયમ, કેલ્શિયમ, આર્યન, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ જેવા તત્ત્વો હોય છે. આ ફળ નું સેવન થતું હાડકાંને મજબૂત બનાવે છે. હાડકાંને ઝડપથી રીકવરી પ્રાપ્ત કરવા માટે આંખની તત્વો ખૂબ જ વધારે ઉપયોગી સાબિત થાય છે. એટલા માટે કોઈપણ વ્યક્તિને ઓપરેશન કરાવ્યું હોય તો આ ફળનું સેવન કરવાથી તેમને ફટાફટ રિકવરી પ્રાપ્ત થઈ છે.
આ ફળ જો કોઈપણ વ્યક્તિને શરીરમાં બળતરા થતી હોય તો તે બળતરા દૂર કરે છે. તે ઉપરાંત વ્યક્તિને કોઈપણ પ્રકારે અવસ્થામાં તેમજ શ્વાસને લગતી બીમારી હોય તો તે દૂર કરવા માટે આ ફળનું સેવન અત્યંત જરૂરી છે. જો કોઈપણ વ્યક્તિને માથામાં દુખાવો થતો હોય તો તે વ્યક્તિ નિયમિત રીતે દવાનું સેવન કરવું જોઈએ નહિ. તેને બદલે આ ફળનું સેવન કરવાથી માથામાં થતો દુખાવો દૂર થાય છે. તે ઉપરાંત તે સગર્ભા સ્ત્રી માટે પણ જરૂરી વિટામીન અને ખનીજ તત્વો પૂરાં પાડે છે.