મોંધવારીમાં ચોરોની નજર હવે મરચા ઉપર !

મોંધવારીમાં ચોરોની નજર હવે મરચા ઉપર ! લીંબુ બાદ મરચા ની ચોરી , જમાલપુર શાકમાર્કેટમાં શાકભાજી વેચવા આવેલા વેપારીના ટ્રકમાંથી મરચાની ચોરી મરચાની પોટલી ચોરતા બે યુવકોને ઝડપી પોલીસના હવાલે કરાયા દેશમાં જે રીતે લીંબુ અને મરચા ના ભાવ વધી રહ્યા છે તેને કારણે હવે લોકો લીંબુ અને મરચાં પણ ચોરી કરતા થઈ ગયા છે … Continue reading મોંધવારીમાં ચોરોની નજર હવે મરચા ઉપર !