અમદાવાદ

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

Published

on

ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ

ગુજરાતમાં ભાજપે વિધાનસભા ઇલેક્શન માટે પ્રચારની રણનિતિ તો ઘડી લીધી છે, પણ હવે તેઓ વિધાનસભાના મુરતિયાઓ માટે માપદંડ લાગુ કરી દીધો છે

સુત્રોની માનીએ તો દિલ્હી હાઇકમાન્ડથી હવે મુરતિયાની પસંગદીની કામગીરી શરુ કરી દેવાઇ છે, સુત્રોની માનીએ તો આ વખતે ગુજરાત ભાજપે ઉમેદવારોની પસંદગી માટે

નિશ્ચિત માપદંડો બનાવી લીધા છે, જેના કારણે મોટી સંખ્યામાં ચાલુ ધારાસભ્યોને ફરી ટિકિટ મળે તેની સામે સવાલો ઉભા થયા છે,,જેથી પાર્ટીમાં કચવાટ પણ શરુ થવાની સંભાવના છે

IMAGE

ગુજરાત ભાજપના વરિષ્ઠ સુત્રોની માનીએ તો હવે ગુજરાતમાં ઇલેક્શનને લઇને ચહલ પહલ તેજ થઇ ગઇ છે, અને ઇલેક્શન જલ્દી આવે તેવી સંભાવનાઓ પણ વર્તાઇ રહી છે

 

Advertisement

તેવામાં હવે પક્ષે 2022ના મુરતિયાઓ  માટે માપદંડ બનાવી લીધા છે,

માપદંડોની વાત કરી એ

25 થી 65 ઉમર વાળાને અપાશે ટિકીટ,ચાર ટર્મ ચૂંટણી લડેલા ધારાસભ્યોને નહી મળે ટિકીટ,સ્થાનિક સ્વરાજમાં ચુટાયેલા પ્રતિનિધીઓને નહી મળે ટિકીટમેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન,પક્ષના નેતા અને દંડકને પણ નહી મળે ધારાસભાની ટિકીટ તાલુકા- જિલ્લા પચાયતના સભ્યોને પણ નહી મળે ટિકીટ કોર્પોરેટર્સને પણ નહી મળે ટિકીટ

file photo

પ્રદેશ કક્ષાએ માત્ર બે હોદ્દેદારોને મળશે ટિકીટ

પાર્ટીના સિનિયર નેતાઓ માને છે કે નરેન્દ્રભાઇ અને અમિતશાહ બન્ને હવે પાર્ટીને નવેસરથી તૈયાર કરવા માંગે છે, ભાજપ નવા કલેવર સાથે અને યુવાઓ સાથે તૈયાર દેખાશે, ભાજપને ખબર છેકે નવા મતદારોમાં યુવાઓ ભાજપ સાથે કનેક્ટ કરે છે, જેથી યુવા ચહેરાઓને વધુ તક આપવાની યોજના છે, આમ ગત વખત જેમને ટિકિટ અપાયા હતા તે પૈકી 80થી વધુ લોકોને ટિકિટ નહી અપાય,,પણ નવા નિયમોથી પાર્ટીના અનેક નેતાઓના અરમાનો ઉપર પાણી ફરી વળશે તેમ હાલ તો લાગી રહ્યુ છે,

 

Advertisement

 

14 Comments

  1. Kalpesh Chauhan

    March 25, 2022 at 4:52 pm

    Mane lageche ke upeokt nirnay khre Khar sari Che Ane educated Ane saman drasti thi Kam kare Manama Nana karya kartao ne sambhde temaj schi Disa suchan aape Teva Ni pasandgi thay tevi Janta Ni apekshao rakheche Che Jay Shree Ram .

  2. Daxesh Mehta

    March 25, 2022 at 5:07 pm

    Good Dicision…..

  3. Piyush b Leuva

    March 25, 2022 at 5:24 pm

    Very good information.bas is tarahi sabase pahele logoko janakari dete rahiye

  4. Mukesh Brahmbhatt

    March 25, 2022 at 9:54 pm

    Right

  5. Joseph Charles Nelson

    March 26, 2022 at 8:05 am

    Good Morning!
    Namaste!
    Change. The Change in any profession, family matters or politics, enhances for New exposure in Achieving Goals, opportunities to Exposure and Implement the BJP for Continuous growth in Long and Short term road map.
    The seniors aged 60/60+,their experiences, practical solutions, etc, leads to more effective and result oriented Success.
    Regards,
    Joseph Charles Nelson
    (BJP-Vadodara City Minority Cell) -Koshadyaksh.
    +91-9824085117

    • Joseph Charles Nelson

      March 26, 2022 at 8:10 am

      At present BJP-Vadodara City Minority Cell.
      (1)B.Com.
      (2)Post Graduate in Sales and Marketing.
      (3)MBA-Marketing.
      Experienced:
      More than 35 years in Marketing, Consumer, Consumer Durable and Automobiles.
      MBA Students Tuitions of reputed Universities of Vadodara.
      Joseph Charles Nelson Vadodara
      9824085117

    • Joseph Charles Nelson

      March 26, 2022 at 1:43 pm

      Greetings! -From Joseph Charles Nelson.
      Age:61
      Education:(1)B.Com.
      (2)Post graduate in Sales and Marketing.
      (3)MBA-Marketing.
      (4)Experienced more than 35+ years in Consumer, Consumer durable & Automobiles.
      (5)Political Party:At present BJP-Minority Vadodara (Gujarat) -City as Koshadyaksh.
      Regards,
      Joseph Charles Nelson
      +91-9824085117

  6. Joseph Charles Nelson

    March 26, 2022 at 9:17 am

    Joseph Charles Nelson Vadodara
    BJP Minority Cell(Koshadyaksh)

  7. Pingback: અનાર પટેલ લડી શકે છે ચૂંટણી ! – Panchat TV

  8. Borana vanrajsinh Lalubah

    March 26, 2022 at 5:29 pm

    ગામ શિયાણી તા લીંબડી જીલ્લા સુરેન્દ્રનગર

  9. Borana vanrajsinh Lalubah

    March 26, 2022 at 5:30 pm

    સરસ નિયમો છે

  10. રાકેશ પંજાબી

    April 1, 2022 at 1:39 pm

    પરીવર્તન સંસાર નો નિયમ છે ભાજપ નાં નવાં માપ દંડો જોતાં જોતાં લાગે છે કે ધરડા ભલે ઞાડા વાળે પણ હાલ ઞાડા નહીં ઞાડીઓ વાળવા વાળાં જોઈએ નહીં કે રાજા નો દીકરો રાજા બને આવી જ રણનીતિ નક્કી નવાં મોદી જેવા નેતાઓ આપશે

  11. Pingback: ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધીનો કેસ સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને પરત મોકલ્યો - Panchat TV

  12. Pingback: ગાંધીનગરમાં પુર્વ પ્રધાનના કુતરાનો ત્રાસ - Panchat TV

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version