ગુજરાતની શાળાઓમાં 25000 શિક્ષકો અને 18000 વર્ગખંડોની અછત છેઃ ઇસુદાન ગઢવી

ગુજરાતની શાળાઓમાં 25000 શિક્ષકો અને 18000 વર્ગખંડોની અછત છેઃ ઇસુદાન ગઢવી ગુજરાતની 6400 શાળાઓમાં ખેલકૂદનું મેદાન પણ નથીઃ ઇસુદાન ગઢવી ગુજરાતમાં મર્જરના નામે 6000થી વધુ શાળાઓ બંધ પડી છે: ઇસુદાન ગઢવી ભાજપ સરકારે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને બરબાદ કરી નાખી છેઃ ઇસુદાન ગઢવી ભાજપ સરકાર ગુજરાતના બાળકોના ભવિષ્ય સાથે રમત રમી રહી છેઃ ઇસુદાન ગઢવી રાષ્ટ્રપતિ … Continue reading ગુજરાતની શાળાઓમાં 25000 શિક્ષકો અને 18000 વર્ગખંડોની અછત છેઃ ઇસુદાન ગઢવી