ગુજરાતના મોટા કથાકારનો અંતરંગ પળો માણતો વિડીયો વાયરલ
ગુજરાતના જાણીતા કથાકાર અને ભગવાન કૃષ્ણના પરમભક્ત એવા સંતનું અંતરંગ પળો મણતો વિડીયો વાયરલ થયો છે, જેમાં આ ધાર્મિક ગુરુ અને કથાકાર એક રુમમાં બે મહિલાઓ સાથે બેઠા છે,અને એન્ટરટેઇન કરી રહ્યા છે,
જેમાં એક વિડીયોમાં તેઓ યુવતીને વારંવાર કિસ કરી રહ્યા છે, તો બીજી માહિલા સામે બેઠી છે, તેની સાથે વાત પણ કરી રહ્યા છે, આ સંત જે મહિલા સાથે બેઠા છે તે હાથમાં કોઇ ડ્રીંક પી રહી છે,,અને સાથે ભગવાન કૃષ્ણના ભજનોની જગ્યાએ માદક સંગીતની મજા માણી રહ્યા છે,બીજા વિડીયોમાં તે મહિલાને બાથમાં લઇને અલિંગન કરી રહ્યા છે,અને પ્રેમની અનુભુતી કરાવી રહ્યા છે,જો કે આ ઘટનાથી કૃષ્ણના ભક્તો અને આ સંતના સમર્થકો અને હરિભક્તોને આંચકો લાગ્યો છે, કેટલાક સમર્થકો કહી રહ્યા છે કે આ વિડીયો તેમના ભગવાન સમાન કથાકારને બદનામ કરવા માટે બનાવાયું છે, જ્યારે આ વિડીયો સાચો છે કે નહી તેની પુષ્ટી પંચાત ટીવી કરતું નથી,
છતાં વાર વાર જે રીતે ધાર્મિક સંતોના કથિત અશ્લિલ વિડીયો જાહેરમાં આવી રહ્યા છે તે બતાવે છે કે સમાજને સંય્યમ,શિષ્ત અને સસ્કારોના પાઠ ભણાવતા આવા કથિત કથાકારો પોતે તમામ પ્રકારના મોહ માયામાં રાચી રહ્યા છે,