ભાજપમાં કોંગ્રસીયાઓની ભરતીથી કયા નેતાઓની વધી શકે છે મુશ્કેલી !

  ભાજપમાં કોંગ્રસીયાઓની ભરતીથી કયા નેતાઓની વધી શકે છે મુશ્કેલી પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાંત પાટીલ કોંગ્રેસને એક પછી એક ફટકા મારતા જાય છે, આમ તો મધ્ય ગુજરાત કોંગ્રેસના ભરત સિહ સોલંકી, અમિતચાવડા, અને દિનશા પટેલનો ગઢ કહેવાય છે,જો કે ચંદ્રકાંત પાટીલે પ્રદેશ પ્રમુખ પદ સંભાળ્યા બાદ કોંગ્રેસના ગઢમાં કાંગરા ખરવા લાગ્યા છે,  ખેડા જિલ્લા સહકારી … Continue reading ભાજપમાં કોંગ્રસીયાઓની ભરતીથી કયા નેતાઓની વધી શકે છે મુશ્કેલી !