ભાજપ સામે પડીને અપક્ષ ચૂંટણી લડીને જીતેલા ત્રણેય એમ એલ એલ ભાજપમાં જોડાશે. સૂત્ર

ગુજરાતના મોટા  કથાકારનો અંતરંગ પળો માણતો વિડીયો વાયરલ ! ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજેપીને ઐતિહાસિક જીત મળી છે..ગુજરાતની સ્થાપના બાદ પ્રથમ વખત ભાજપને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠકો જીત મેળવી છે.જયારે ભાજપના જ ત્રણ બળવાખોરો અપક્ષ ચૂંટણી લડીને જીત્યા છે.જેમાં બાયડ વિધાનસભા બેઠક પર થી ધવલ ઝાલા ,ધાનેરા વિધાનસભા બેઠક પર થી માવજી દેસાઈ અને વાઘોડિયા … Continue reading ભાજપ સામે પડીને અપક્ષ ચૂંટણી લડીને જીતેલા ત્રણેય એમ એલ એલ ભાજપમાં જોડાશે. સૂત્ર