અમદાવાદ સરસપુરના રહેવાસી સુદામા પરિવારે સોમનાથ મંદિરમાં ધ્વજા ચઢાવી
રધુ શર્માની થઇ શકે છે વિદાય-તેમના સ્થાને મુકુલ વાસનિક બની શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રભારી
અમદાવાદના સરસપુરમાં રહેતા સુદામા પરિવાર મહાદેવનો અનન્ય ભક્ત છે,તેઓ વર્ષોથી ભગવાનની સવાપુજા કરતા આવ્યા છે,
આ અંગે તેઓએ જણાવ્યુ કે આપ સૌના આશીર્વાદથી આજે બપોરે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ધ્વજાજી ચઢાવવાનો અલૌકિક અવસર મારા નાના ભાઈ પ્રકાશભાઈની અનન્ય શ્રદ્ધાને લીધે યોગાનુયોગ પ્રાપ્ત થયો તે અર્પણ વિધિ બાદ યાદગાર સ્મૃતિ રૂપ આ ઝાંખી અમારાં બન્ને ભાઈઓની સહપત્ની સંગ.. સુદામાના નાના ભાઈ પ્રકાશભાઈ અને કેતનબેન પંડ્યા સાથે જોડાયા હતા,