હાર્દીકે ધારણ કર્યો કેસરિયો ખેસ !

હાર્દીકે ધારણ કર્યો કેસરિયો ખેસ ! બે પ્રધાનો વચ્ચે ફસાયો પ્રસિધ્ધી વિભાગ ! વોટ્સએપ સ્ટેટસ બદલ્યું હાર્દીક પટેલ ભાજપમાં જોડાશે તેની અટકળો વચ્ચે તેનો નવો ફાટો વાયરલ થયો છે, જેમાં તે કેસરિયા ખેસ સાથે દેખાય છે, તેના વોટ્સએપની ડીપી ઉપર આ ફોટો મુકવામાં આવ્યો છે,પણ મહત્વની વાત એ છે કે તેના ટ્ટીટર એકાઉન્ટમાં હજુ પણ … Continue reading હાર્દીકે ધારણ કર્યો કેસરિયો ખેસ !