ગાંધીનગર
શક્તિશાળી નેતા ના કથિત અંગત સચિવ ને ક્યાં કારણોસર દૂર કરાયા તે રાજકીય ક્ષેત્રે ચર્ચા નો વિષય
https://www.panchattv.com/a-blood-donation-camp-was-organized-on-august-15-in-bapunagar-in-the-presence-of-state-bjp-president-chandrakant-patil/શક્તિશાળી નેતા ના કથિત અંગત સચિવ ને ક્યાં કારણોસર દૂર કરાયા તે રાજકીય ક્ષેત્રે ચર્ચા નો વિષય
ગુજરાત ના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ના અંગત સચિવ ધ્રુમિલ પટેલ ને અગમ્ય કારણોસર દૂર કરાયા બાદ હવે ગુજરાત માં પાવર સેન્ટર મનાતા એક નેતા ને દૂર કરવા નો દિલ્હી થી આદેશ આપી દેવાયો છે જેનાથી તેમને અંગત સંચિવ ની જવાબદારી માંથી મુક્ત કરી દેવાયા છે
મહત્વપૂર્ણ બાબત તો એ છે આ અંગત સચિવ ભૂતકાળ માં કેન્દ્રીય મંત્રી ની સાથે પણ કામ કરી ચુક્યા છે ત્યારે તેમને ક્યાં કારણોસર દિલ્હી થી હટાવવા માટે ની સૂચના આપી તે એક રાજકીય ચર્ચા નો વિષય બન્યો છે.
ગુજરાત વિધાનસભા ની ચૂંટણી ને ગણતરી મહિનાઓ બાકી છે ત્યારે ભાજપ કોંગ્રેસ આપ અને એ આઈ એમ આઈ એમ સહીત ના રાજકીય પક્ષો વિધાનસભા ની ચૂંટણી નો જંગ જીતવા માટે તડામાર તૈયારીઓ માં વ્યસ્ત છે ત્યારે ગુજરાત ના શક્તિશાળી નેતા ના હાથપગ એવા અને સુપર બ્રેન કહેવાતા કથિત અંગત સચિવ આમ તો તેઓ મોટા બિઝનેશમેન છે તેઓ મોટાભાગે તેમની તમામ પ્રકાર ની વ્યવસ્થા ચિંતા કરતા હોય છે ત્યારે આ નેતા માટે અર્ધાંગની કહી શકાય તેવા કથિત સચિવ ને જવાબદારી માંથી મુક્ત કરવા નો દિલ્હી નો આદેશ છૂટ્ટા કરવા નો રાજકીય વિષય બન્યો છે.
તિરંગા યાત્રા કોને ફળશે,ભાજપનો બાપુનગરમાં કાર્યક્રમ એક નિશાન અનેક !