દારુનો હપ્તો લેવા ગયેલા વ્યક્તિએ કહ્યુ હુ ક્રાઇમમંથી રણજીતસિહ છું,પછી થયુ કઇક આવું
ગુજરાતમાં દારુબંધી છે,જેનુ પાલન કરાવવા માટે પોલીસ દિવસ રાત મહેનત કરે છે, ત્યારે ઘણી વખત એવા ઓડિયો વિડીયો પણ સામે છે,,જે પોલીસ કર્મચારીઓના નિયત ઉપર સવાલ ઉભા કરે છે,
હાલ માંજ અમદાવાદના પુર્વ વિસ્તારમાં એક એડિયો વાયરલ થયો છે, જેમાં એક વ્યક્તિ જે પોતાને ક્રાઇમ બ્રાન્ચના રણજીતસિહ તરીકે ઓળખાવે છે, અને દારુના સ્ટેન્ડ પાસે પહોચે છે અને હપ્તાની માગણી કરે છે
આમ તો મુખ્ય બુટલેગર સ્ટેન્ડ ઉપર નથી, જેથી તેમના સાગરિતો ફોન કરીને મુખ્ય બુટલેગરને જાણ કરે છે,, ત્યારે કથિત પોલીસ કર્મી અને બુટલેગર વચ્ચે હપ્તાને લઇને વાત ચીત થાય છે,,અંતે
મામલો 100 રુપિયામાં પતી જાય છે, આખી વાત ચીતનો ડીસ્ક્રીપ્શન અહી મુકીએ છીએ, પણ આ કેટલી સાચી છે,અથવા સાચી છે કે કેમ તેને લઇને પંચાત ટીવી પુષ્ટી કરતુ નથી,,
બુટલેગર અને કથિત પોલીસ કર્મચારીનુ ઓડિયો વાઈરલ
કથિત પોલીસ કર્મચારી- હા બોલો ભાઈ
બુટલેગર- કોણ બોલો
કથિત પોલીસ કર્મચારી- રણજીત સિહ
બુટલેગર- રણજીત સિહ ક્યાંથી
કથિત પોલીસ કર્મચારી – રણજીત સિહ ક્રાઇમમાંથી
બુટલેગર -હે,,,,,
પોલીસ – ક્રાઇમમાંથી
બુટલેગર- ક્રાઇમમાંથી રણજીત સિહ
પોલીસ- હા,,
બુટલેગર- 20 તારીખે ચાલુ કર્યો છે,,
પોલીસ – મને ખબર છે જયારે આવું ત્યારે વિસ તારીખે ચાલુ થાય છે દર મહિને એવું જ છે કોઈ મહિનો એવું નહિ કે હદ વચ્ચે થતું બરોબર
બુટલેગર – તમને એવું હોય ને તમે વહીવટ દાર ને ફોને કરી ને પૂછી લો
પોલીસ – મારે હું વહીવટ દારને મને ખબર છે હું નવો નહિ ,
બુટલેગર – હા, એટલે નહિ મેં વિસ તારીખે ચાલુ કર્યું છે અને આ મહિને મેં કોઈને આલ્યું જ નહિ પૈસા કેમ કે પોસાતુજ નહિ મને
પોલીસ – તો યાર હર વખત
બુટલેગર – ગયા મહિને મેં નહિ કર્યું તમને એવું લાગતું હશે કે મેં ચાલુ કર્યું છે બાકી મેં કર્યું જ નહતું ગયા મહિને ચાલુ નથી કર્યુ
પોલીસ – હમણાં તો ધંધો ચાલુજ છે ને ભાઈ
બુટલેગર – વિસ તારીખે ચાલુ કર્યું તું કેવી રીતે પૈસા આલવાના આ લોકો ને બોલો આ તો મારા હપ્તા ભરવાના બાકી આ લોકો જબરજાસ્તી ના જ પાડી છે. પહેલી તારીખે પરમિશન આલો પછી સાહેબ નહિ માનતા ચાલુ કરવા કીધું છે
પોલીસ – નહિતર તને ખબર છે પોલીસ ચાલુ એકજણ કરે કે બે જણ
બુટલેગર – પણ ધરમાંથી રુપિયા કોઈ ન આલે ને ધંધો થાય એ રીતે કાઢું છું વધતા જ નહિ પૈસા
પોલીસ – હારું
બુટલેગર – તમે જે હોય આવતા મહિને સેટલમેન્ટ થશે આ મહિને નહિ થાય
પોલીસ – નહિ થાય તો વાંધો નહિ પેટ્રોલ ના આલ દે વધારે નહિ જોયતા
બુટલેગર – એમ નહિ તમે આવતા મહિને લઇ લેજો આ મહિને તો રુપિયોય નહિ થાય
પોલીસ – હવે આવતે મહિને તો બંદ કરાય દર મહિને
બુટલેગર – નહિ બંધ કરાવે ના પાડી એમને મેં કહીનેજ ચાલુ કર્યું છે બંધ કરવું હોય તો તમારે પરમિશન ના આલો તો મારે ચાલુ નહિં કરવું આ લોકો કેવું કરે છે કે પહેલી તારીખે પરમિશન આલે તમારે ભરણની તારીખ ચાલુ થાય ને તો પંદર તારીખે બંધ કરાય નાખે અને પછી ફરી થી ચાલુ કરવાની વાત કરે ને પાંચ તારીખે વિસ તારીખે પરમિશન આલે આવું કરે એટલે પહેલા જ કહી દીધું કરવું હોય તોજ કરાવજો સલગ બાકી નહિ કરવું ચાલુ મેં કઈ દીધું
બુટલેગર – આ લોકો બંધ કરાવે તો નહિં પોસાતું
પોલીસ – તું ઘર નો માણસ જા યાર તાપમાં આયા તો તારી મરજી જે હોય તે તો ચાર મહી ને થી એક રૂપિયો આલતા દર મહિને પેલો ભાઈ આયા તે વચ્ચે કીધું હમણાં કરીયે એની વચ્ચે આયા કે હમણાં કર્યું
બુટલેગર – પેલાને આલ દીધું તું ને પરમીસન તો પેલો છોકરો બીજો કરતો તો ને મે તો ના પાડી
પોલીસ – હા હા એ બે વખત ચોદું બનાઈ ગયો જવા દે કઈ કેવા જેવું નહિં તારા હિસાબે કોઈ કઈ કેતુ નહિ
બુટલેગર – સારું હવે સો રૂપિયા પેટ્રોલ ના લઇ જાવ બસ હાલો
પોલીસ – બોલ
બુટલેગર – સો રૂપિયા પેટ્રોલ ના આવશે
પોલીસ – સો રુપિયા હા વાંધો નહિ
આમ જે રીતે કથિત બુટલેગર અને કથિત પોલીસ ક