રાજ્યમાં મહિલાઓ અને બાળકો પ્રત્યે અપરાધ કરનારાઓની હવે ખેર નહી

રાજ્યમાં મહિલાઓ અને બાળકો પ્રત્યે અપરાધ કરનારાઓની હવે ખેર નહી ગુજરાતમાં જ્યારથી મુખ્ય પ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન તરીકે હર્ષ સંઘવીએ જવાબદારી સંભાળી છે,,ત્યારેથી રાજ્યના મહિલાઓ અને બાળકો પર થતા દુષ્કર્મમાં આરોપીઓને ફાસીથી લઇને 10 વર્ષ સુધીની સજાઓ કરાઇ છે, મહત્વપુર્ણ બાબત છે કે મહિલાઓ અને બાળકો પ્રત્યે ઘૃણીત ગુનાઓના ચાર્જશીટ પણ … Continue reading રાજ્યમાં મહિલાઓ અને બાળકો પ્રત્યે અપરાધ કરનારાઓની હવે ખેર નહી