ગાંધીનગર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર પેજ સમિતિ સ્નેહ મિલન કાર્યક્રમ મોકૂફ
વડાપ્રધાનની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર પેજ સમિતિ સ્નેહ મિલન કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવેલ છે
ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ મીડિયા વિભાગ એક અખબારી યાદીમાં જણાવે છે કે તારીખ 1 નવેમ્બર 2022 ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાનાર ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના પેજ સમિતિ સભ્યોનો ” પેજસમિતિ સ્નેહમિલન કાર્યક્રમ” હાલ મોકૂફ રાખવામાં આવેલ છે