AMC પર હવે પ્રધાનના ભાઇનો દબદબો

AMC પર હવે પ્રધાનના ભાઇનો દબદબો શ્રમ રોજગાર પ્રધાન બ્રિજેશ મેરજાના ભાઇ રમેશ મેરજાની એએમસીમાં બદલી કર્યા બાદ તેમને દમદાર વિભાગો પણ આપવામાં આવ્યા છે, તેમને 20 વિભાગોની જવાબદારી સોપાઇ છે, જેમાં તેમને મેટ્રોથી લઇને સિંગ્નલ અને બ્રિજો થી લઇને સીએમ સ્વાગત જેવા વિભાગોની જવાબદારી તેમને અપાઇ છે, ભવિષ્યમા ઇલેક્શનની જવાબદારી પણ તેમની પાસે રહેશે,, … Continue reading AMC પર હવે પ્રધાનના ભાઇનો દબદબો