ગાંધીનગર
ગુજરાતના એ નેતા જેઓ ઠગ ભગતથી ઓળખાય છે
એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા
ગુજરાતના એ નેતા જેઓ ઠગ ભગતથી ઓળખાય છે
ગુજરાતના એક નેતા તેમના ભક્તિભાવ માટે જાણીતા છે,તેઓ કાયમ માટે ભક્તિમાં લીન હોય છે,તેઓ પ્રજાની વચ્ચે હોય કે અધિકારીની પાસે હોય ત્યાં ભગવાનની ભક્તિની વાતો કરતા હોય છે, જો કે તેમનો અસલી ચહેરો મઘ્ય ભારતના એક રાજ્યમાં પ્રવાસ દરમિયાન જોવા મળ્યો, જે જોઇને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા કારણ કે આ ધારાસભ્ય શરાબ,શાબાબ અને સુંદરીના શોખીન જોવા મળ્યા, ઘારાસભ્ય ગુજરાત છોડતાની સાથે જ ભક્તિ ભાવ ભુલી નોનવેજ અને ઇંગલિશ દારુની મોજ કરી,,સાથે સાથે સુંદરીનો પણ લાભ લીધો કાયમ માટે નેતાને સાધુ નજરે જોનારા અધિકારીઓ અને સાથીદારો ચમકી ગયા
ગુજરાતમાં કેટલાક નેતાઓ થોડા સમય પહેલા મધ્ય ભારતના એક રાજ્યમાં પ્રવાસે ગયા હતા, એ દરમિયાન ગુજરાતના એક નેતાએ પોતાનુ પોત પ્રકાશ્યું હતું, આમ તેમની છાપ તેમના વિસ્તારમં સાધુ વ્યક્તિની છે,, તેમના નજીકના લોકો તેમના માટે કહે છે કે સાહેબ તો સાદો જીવન ઉચ્ચ વિચારમા માને છે, તેઓ કોઇ પણ પ્રકારનો વ્યસન તો દુર માછલી પણ વચાવાંમા આવે તો નાક બંદ કરી દે છે,જો કે આ પ્રવાસે તેમની ભગત તરીકેની છાપની પોલ ખોલી નાખી, પ્રવાસ દરમિયાન આ મહાશય પોતાના અસલ રંગમાં રંગાઇ ગયા હતા,સુત્રોની કહીએ તો પ્રવાસ દરમિયાન તેઓ રંગીલા ભગત બની ગયા હતા, તેમના માટે વિચારી પણ ન શકાય તેવા પ્રકારનું વિદેશી દારુ, માસાહાર પણ તેઓએ ગ્રહણ કર્યુ હતું, અને સુંદરી સાથે રહ્યા હતા, ત્યારે આ પ્રવાસ દરમિયાન તેમને તેમના જ સહમિત્રોએ ઠગ ભગતનુ ઉપનામ આપી દીધુ છે, જેઓ ગુજરાતથી ગયા ત્યારે ભગત હતા પરત આવ્યા તો તેઓ ઠગ ભગત તરીકે ઓળખાવવા લાગ્યા છે