By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Panchat TVPanchat TVPanchat TV
Font ResizerAa
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Reading: ગુજરાતના એ નેતા જેઓ ઠગ ભગતથી ઓળખાય છે
Share
Font ResizerAa
Panchat TVPanchat TV
  • હોમ
  • ગુજરાત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
  • એન્ટરટેનમેન્ટ
  • ધર્મ દર્શન
  • લાઈફ સ્ટાઇલ
  • સ્પોર્ટ્સ
Search
  • હોમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
  • ઇન્ડિયા
  • બિઝનેસ
  • ક્રાઈમ
  • રાજકારણ
    • આમ આદમી પાર્ટી
    • કોંગેસ
    • ભાજપ
  • એન્ટરટેનમેન્ટ
    • ગુજરાતી સિનેમા
    • બોલિવૂડ
    • સેલેબ્રિટી ઇન્ટરવ્યુ
  • ધર્મ દર્શન
    • રાશી ફળ
  • લાઈફ સ્ટાઇલ
    • ટૅક & ઑટો
    • ટ્રાવેલ
    • ફૂડ & રેસિપી
    • ફેશન & બ્યુટી
    • રિલેશનશિપ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
Follow US
Panchat TV > Blog > ગુજરાત > ગાંધીનગર > ગુજરાતના એ નેતા જેઓ ઠગ ભગતથી ઓળખાય છે
ગાંધીનગરગુજરાત

ગુજરાતના એ નેતા જેઓ ઠગ ભગતથી ઓળખાય છે

Web Editor Panchat
Last updated: September 24, 2022 4:56 pm
Web Editor Panchat Published September 24, 2022
Share
SHARE

એક કિડની વાળો ફાયનાન્સર કોણ છે જે બુટલેગરોને કરે છે ફાયનાન્સ ! પોલીસમાં ચર્ચા

 

ગુજરાતના એ નેતા જેઓ ઠગ ભગતથી ઓળખાય છે

ગુજરાતના એક નેતા તેમના ભક્તિભાવ માટે જાણીતા છે,તેઓ કાયમ માટે ભક્તિમાં લીન હોય છે,તેઓ પ્રજાની વચ્ચે હોય કે અધિકારીની પાસે હોય ત્યાં ભગવાનની ભક્તિની વાતો કરતા હોય છે, જો કે તેમનો અસલી ચહેરો મઘ્ય ભારતના એક રાજ્યમાં પ્રવાસ દરમિયાન જોવા મળ્યો, જે જોઇને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા કારણ કે આ ધારાસભ્ય શરાબ,શાબાબ અને સુંદરીના શોખીન જોવા મળ્યા, ઘારાસભ્ય ગુજરાત છોડતાની સાથે જ ભક્તિ ભાવ ભુલી નોનવેજ અને ઇંગલિશ દારુની મોજ કરી,,સાથે સાથે સુંદરીનો પણ લાભ લીધો કાયમ માટે નેતાને સાધુ નજરે જોનારા અધિકારીઓ અને સાથીદારો ચમકી ગયા

ગુજરાતમાં કેટલાક નેતાઓ થોડા સમય પહેલા મધ્ય ભારતના એક રાજ્યમાં પ્રવાસે ગયા હતા, એ દરમિયાન ગુજરાતના એક નેતાએ પોતાનુ પોત પ્રકાશ્યું હતું, આમ તેમની છાપ તેમના વિસ્તારમં સાધુ વ્યક્તિની છે,, તેમના નજીકના લોકો તેમના માટે કહે છે કે સાહેબ તો સાદો જીવન ઉચ્ચ વિચારમા માને છે, તેઓ કોઇ પણ પ્રકારનો વ્યસન તો દુર માછલી પણ વચાવાંમા આવે તો નાક બંદ કરી દે છે,જો કે આ પ્રવાસે તેમની ભગત તરીકેની છાપની પોલ ખોલી નાખી, પ્રવાસ દરમિયાન આ મહાશય પોતાના અસલ રંગમાં રંગાઇ ગયા હતા,સુત્રોની કહીએ તો પ્રવાસ દરમિયાન તેઓ રંગીલા ભગત બની ગયા હતા, તેમના માટે વિચારી પણ ન શકાય તેવા પ્રકારનું વિદેશી દારુ, માસાહાર પણ તેઓએ ગ્રહણ કર્યુ હતું, અને  સુંદરી સાથે રહ્યા હતા, ત્યારે આ પ્રવાસ દરમિયાન તેમને તેમના જ સહમિત્રોએ ઠગ ભગતનુ ઉપનામ આપી દીધુ છે, જેઓ ગુજરાતથી ગયા ત્યારે ભગત હતા  પરત આવ્યા તો તેઓ ઠગ ભગત તરીકે ઓળખાવવા લાગ્યા છે

રાજકીય પાર્ટી બનાવી હવાલા કરતા નેતાને બચાવવામાં કોને છે રસ

પોલીસની આબરુને સરેબાજાર લીલામ કરનાર  એ અધિકારી કોણ છે !

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

You Might Also Like

જગદિશભાઇની ઘરવાળીએ સીઆર પાટીલનુ નાક કાપ્યુ !

શમા બિંદુની શુ છે આતરિકં કહાની,હોટ મોડલ શુટથી માંડી ગુડ ડોટર સુધી તેની છબી !

ગાંધીનગરથી પહેલી વખત દેશને સહકારી ક્ષેત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરશે

અંબાજી મંદિરમાં માતાજીની મૂર્તિ નહીં પરંતુ વીસાયંત્રની પૂજા થાય છે

જીવદયા પ્રેમી હાર્દિક પટેલે કઈ રીતે કબુતરો ને બચાવ્યા

TAGGED:bhagatBJPgujaratMLAsevakTHUG
Share This Article
Facebook Twitter Email Print

Popular News

file photo
ગુજરાત ભાજપે ઉમેદવારો માટે નક્કી કરી ગાઇડ લાઇન ! આમને નહી મળે ટીકીટ
અમદાવાદ
પ્રતિકાત્મક ફોટો
ગુજરાતને મળી શકે છે બીજા મહિલા મુખ્ય પ્રધાન !
અમદાવાદ
ભરતસિહ સોલંકી દુર્યોધન તો અમિત ચાવડા દુશાસન- વંદના પટેલ
ગુજરાત
શું અલ્લુ અર્જુન સાથે હશે સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મ, મુંબઈમાં બન્ને વચ્ચે થઈ મુલાકાત
એન્ટરટેનમેન્ટ
file photo
ઠક્કર નગર વિધાનસભામાં કયા પક્ષના કેટલા ઉમેદવાર- આ રહ્યુ લિસ્ટ !
અમદાવાદ

Latest News

આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત
ગાંધીનગર
મોદીજીનો સમય પૂરો થઈ ચૂક્યો છે રાઉત
ઇન્ડિયા
પાણી પુરવઠા પ્રધાન કુવરજી બાવળીયાના મત વિસ્તારમાં શિક્ષ્ણ ક્ષેત્રને બદનામ કરતી ઘટના
રાજકારણ
ગાંધીનગરના પરિવારને સાણંદ પાસે નડ્યો અકસ્માત, 3ના મોત
અમદાવાદ
ફ્લાઇંગ સ્ક્વોડ-સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડીઆદમાંથી અંદાજે રૂા.૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો જપ્ત કરાયો
ગાંધીનગર
© Panchat TV. All Rights Reserved. Developed By : BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?