ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી ૨૦૨૩ ના જાન્યુઆરી માસમાં યોજવામાં આવશે

ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી ૨૦૨૩ ના જાન્યુઆરી માસમાં યોજવામાં આવશે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક ૧૨/૨૦૨૧-૨૨ જુનીયર કલાર્ક(વહીવટ/હિસાબ) સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા તા.૦૮-૦૧-૨૦૨૩ ના રોજ તથા જાહેરાત ક્રમાંક ૧૦/૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) વર્ગ-૩ સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી ૨૯-૦૧-૨૦૨૩ ના રોજ યોજવામાં આવશે. આ બન્ને … Continue reading ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા આગામી ૨૦૨૩ ના જાન્યુઆરી માસમાં યોજવામાં આવશે