ઢોર નિયંત્રણ કાયદાને પરત લેવાના મુડમાં નથી સરકાર !

ઢોર નિયંત્રણ કાયદાને પરત લેવાના મુડમાં નથી સરકાર ! અનાર પટેલ માટે પાટણથી ચૂંટણી લડવાનો ગોઠવાતો તખ્તો ! શહેરોમાં રખડતા ઢોરોની સમસ્યા દુર કરવા માટે રાજ્ય સરકારે ઢોર નિયંત્રણ કાયદો લાવી, જેનો વિરોધ માલધારી સમાજે જારી રાખ્યો છે, ત્યારે જાણવા મળ્યુ છે કે વિધાનસભાના અધ્યક્ષ ઢોર નિયંત્રણ કાયદાના ડ્રાફ્ટને સંસદીય અને વૈધાનિક વિભાગને મોકલી આપ્યો … Continue reading ઢોર નિયંત્રણ કાયદાને પરત લેવાના મુડમાં નથી સરકાર !