ગુજરાત
ચોર્યાસી બેઠક નું ભવિષ્ય કોળી સમાજના હાથમાં
ચોર્યાસી બેઠક નું ભવિષ્ય કોળી સમાજના હાથમાં
ચોર્યાસી વિધાનસભા બેઠક ના બીજેપી ના ધારાસભ્ય ઝંખના પટેલની ભાજપે ટિકિટ આપી નથી તેમના બદલે સુરત જિલ્લા ભાજપના પ્રમુખ રહેલા સંદીપ દેસાઈને ટિકિટ આપી છે જેને કારણે કોળી સમાજ માં ભારોભાર નારાજગી જોવા મળી રહી છે..મહત્વપૂર્ણ બાબત તો એ છે કે આ બેઠક પર કોળી મતદારો પ્રભાવિત હોવા છતાં અનાવિલ બ્રાહ્મણ ને ટિકિટ આપવામાં આવી છે.ત્યારે કોળી સમાજ ના લોકો ચોર્યાસી બેઠક માટે નિર્ણાયક સાબિત થઇ શકે છે..