ગાંધીનગર
પૂર્વ મુખ્યપ્રધાન સહીત પૂર્વ પ્રધાનોએ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત
પૂર્વ મુખ્યપ્રધાન સહીત પૂર્વ પ્રધાનોએ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત
પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ,પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ ,પૂર્વ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ચુડાસમા પૂર્વ કૃષિ પ્રધાન રણછોડ ફળદુ ,પૂર્વ ઉર્જા પ્રધાન સૌરભ પટેલ ,પૂર્વ ગૃહ રાજય પ્રધાન પ્રદીપસિંહ જાડેજા સહીત બીજેપી નેતાઓ એ ગુજરાત વિધાનસભા ની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે આ તમામ નેતાઓએ પાર્ટીનો આભાર માન્યો છે.