અમદાવાદ
પ્રથમ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સમર કેમ્પ યોજાયો
અમદાવાદ ના સરસપુર રખિયાલ વોર્ડ ભાજપ કાર્યાલય ખાતે “પ્રથમ એજ્યુકેશન ફાઉન્ડેશન” ના ઉપક્રમે સ્લમ વિસ્તારના બાળકોને સમર કેમ્પ દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું , સમાજનું નવનિર્માણ હેતુસર પુરસ્કૃત, પ્રોત્સાહિત, કરાયા., જેમાં સરસપુર રખિયાલ વોર્ડ કાઉન્સિલર દિનેશસિંહ કુશવાહજી, વોર્ડ પ્રમુખ ધીરૂભાઈ બારોટ, ઉપપ્રમુખો કમલેશભાઇ જોષી, રાજકુમાર રાજપુત સહિત સંસ્થાના બહેનો, વિદ્યાર્થીઓ, વાલીમિત્રો સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા