અમદાવાદ
ભગવાન જગન્નાથની પહિંદ વિધી કોણ કરશે એ રહસ્ય પરથી ઉઠ્યો પડદો – રાજ્યના કોઇ મોટા રાજનેતાને નહી મળે મોકો !
ભગવાન જગન્નાથની પહિંદ વિધી કોણ કરશે સસ્પેન્ડ ઉઠ્યો- રાજ્યના કોઇ મોટા રાજનેતાને નહી મળે મોકો
આમ આદમી પાર્ટીએ સંગઠનની બીજી યાદી કરી જાહેર- છ હજાર કરતા વધુ પદાધિકારીઓને મળ્યું સ્થાન
ભગવાન જગન્નાથ યાત્રા દરમિયાન પહિંદ વિધી કોણ કરશે તેને લઇને છેલ્લા 24 કલાકથી ચાલતા સસ્પેન્સ ઉપરથી પડદો ઉઠી ગયો છે,
આખરે રાજ્ય સરકારે સવૈધાનિક પદ ઉપર હોય તેવા વ્યક્તિ મુખ્ય પ્રધાનની ગેર હાજરીમાં પહિંદ વિધી કરશે,જેના માટે નિર્યણ લેવાઇ ગયો છે
મદિરના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યુ છે કે લગભગ નક્કી થઇ ગયુ છે, માત્ર ઓફિસિયલી જાહેરાત બાકી છે,
કેજરીવાલ મોડલ જોવા ભાજપના નેતાઓ દિલ્હી જઈ રહ્યા છે, તે આમ આદમી પાર્ટીની જીત છેઃ ગોપાલ ઈટાલિયા
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 145 યાત્રા માટે તૈયારી પુર્ણ કરી લેવાઇ છે, સુરક્ષાથી માંડી રુટની વ્યવસ્થા વિગેર પણ ચકાસાઇ ગઇ છે, વડા પ્રધાન નરેન્દ્રમોદીથી માંડી કોંગ્રેસના નેતાઓ પણ
ભગવાનને ભેદ અપર્ણ થઇ ચુક્યુ છે, પરંપરા મુજબ ભગવાનની યાત્રાને રાજ્યના મુખ્ય પ્રધાન શરુ કરાવે છે, સોનાની સાવરણીથી પહિંદ વિધી કરતા હોય છે, આ વખતે પણ તૈયારી એવી જ હતી
અને નવા સીએમ ભુપેન્દ્ર પટેલને આ વખતે આ મોકો મળવાનો હતો, છતાં સ્થિતિ બદલાઇ અને ભુપેન્દ્ર પટેલને કોરોના પોઝિટીવ આવતા તેઓ આઇસોલેટેડ થઇ ગયા,, ત્યારે સવાલ ઉભો થયો કે
હવે સીએમ નહી હોય તો તેમના વિકલ્પ સ્વરુપે કોણ પહિંદ વિધી કરશે મિડીયામાં અનેક પ્રકારની ચર્ચા શરુ થઇ કે ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, ગૃર રાજ્ય પ્રધાન હર્ષ સંધવી, શિક્ષણ પ્રધાન
જીતુ ભાઇ વાધણી, મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ભાઇ ત્રિવેદી જેવા પ્રધાનો પંહિંદ વિધી કરશે,,
રાષ્ટ્રપતિની ચૂંટણી-ઉમેદવારીથી નિમણૂક સુધીની પ્રક્રિયાને જાણો
પણ પંચાત ટીવી સાથે વાત કરતા જગન્નાથ મંદિરના મુખ્ય ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યુ છે કે ભગવાન સીએમ ભુપેન્દ્ર પટેલને જલ્દી સારો કરે તેવી પ્રાર્થના મંદિરમા્ કરાઇ છે,,તેઓ સીએમ નિવાસ સ્થાનથી ભગવાનના લાઇવ દૃશ્યો અને રથોના પ્રસ્થાનને જોશે,તેવી વ્યવસ્થા તંત્ર તરફથી કરાઇ છે, પણ તેમના બદલામાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય પહિંદ વિધી કરશે તેમ લાગી રહ્યુ છે છતાં કારણ કે રાજ્યપાલનો પદ રાજકિય રીતે મોટો ન હોય, પણ રાજ્યના
બંધારણીય વડા તરીકે તેઓ સૌથી મોટા છે એટલે કે મુખ્ય પ્રધાનના ગેર હાજરીમાં રાજ્યની જવાબદારી તેમની હોય છે તેવા સંજોગોમાં તેઓ જ પહિંદ વિધી કરશે તેમ લાગી રહ્યુ છે,,છતાં સત્તાવાર ઘોષણા જલ્દી કરવામાં આવશે
જો મહેન્દ્ર ઝાની વાત સાચી હોય તો યાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત એવુ બનશે કે કોઇ રાજ્યપાલે ભગવાન જગન્નાથની પહિંદ વિધીનો હિસ્સો બનશે,,