ગાંધીનગર
પ્રદેશ ભાજપ મીડિયા સેલ ના કન્વીનર યજ્ઞેશ દવે એ દિલ્હી સરકારની શિક્ષણ નીતિને લઇ કર્યા પ્રહારો
પ્રદેશ ભાજપ મીડિયા સેલ ના કન્વીનર યજ્ઞેશ દવે એ દિલ્હી સરકારની શિક્ષણ નીતિને લઇ કર્યા પ્રહારો
પ્રદેશ ભાજપ ના મીડિયા સેલ કન્વીનર યજ્ઞેશ દવેએ ટ્વીટ કરીને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને તેમના દ્વારા એક પણ શાળાની મુલાકાત લીધી નથી કે પછી કોઈપણ જાતનો શિક્ષક સાથે સંવાદ કર્યો નથી કે આપના ધારાસભ્ય કે શાળાઓ માં ગ્રાન્ટ ફાળવી ન હોવાનો આરટીઆઈ માં પ્રદાફાર્શ થયો છે..
RTI પર્દાફાસ
2015 થી2022સુધીમાં રેવડીલાલે એક પણ શાળાની વિઝીટ નથી કરી કોઈપણ વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી કે કોઈપણ શિક્ષક સાથે સંવાદ પણ નથી કર્યા અને તેના ધારાસભ્યોએ કોઈપણ શાળાને ગ્રાન્ટ પણ નથી ફાળવી અને ગુજરાત આવીને હળહળતું જુઠ્ઠું …જુવો રિપોર્ટ
RTI પર્દાફાસ
2015 થી2022સુધીમાં રેવડીલાલે એક પણ શાળાની વિઝીટ નથી કરી કોઈપણ વિદ્યાર્થીઓ સાથે વાત નથી કરી કે કોઈપણ શિક્ષક સાથે સંવાદ પણ નથી કર્યા અને તેના ધારાસભ્યોએ કોઈપણ શાળાને ગ્રાન્ટ પણ નથી ફાળવી અને ગુજરાત આવીને હળહળતું જુઠ્ઠું …જુવો રિપોર્ટ pic.twitter.com/7zkLQ0DFPB— Dr.Yagnesh Dave (@yagnesh_dave) September 28, 2022