બીજેપીના કાર્યકરો એ ક્યાં ધારાસભ્ય સામે પક્ષપાત કરવાનો કર્યો આક્ષેપ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથેજ ભાજપ માં ચાલતો આંતરિક ગજગ્રાહ બહાર આવવા લાગ્યો છે.આમતો ભાજપ જાતિવાદ કે પ્રાન્તવાદમાં માનતો ન હોવાનો દાવો કરે છે ભાજપ નો કાર્યકર્તા રાષ્ટ્રવાદ ને વરેલો હોવાનું કહેવાય છે જોકે ચૂંટણી નજીક આવતાજ ગુજરાત ભાજપ માં પ્રાંતવાદ અને જાતિવાદ બહાર આવતું હોવાનું જોઈ શકાય છે..અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય જગદીશ પટેલની સામે … Continue reading બીજેપીના કાર્યકરો એ ક્યાં ધારાસભ્ય સામે પક્ષપાત કરવાનો કર્યો આક્ષેપ