ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથેજ ભાજપ માં ચાલતો આંતરિક ગજગ્રાહ બહાર આવવા લાગ્યો છે.આમતો ભાજપ જાતિવાદ કે પ્રાન્તવાદમાં માનતો ન હોવાનો દાવો કરે છે ભાજપ નો કાર્યકર્તા રાષ્ટ્રવાદ ને વરેલો હોવાનું કહેવાય છે જોકે ચૂંટણી નજીક આવતાજ ગુજરાત ભાજપ માં પ્રાંતવાદ અને જાતિવાદ બહાર આવતું હોવાનું જોઈ શકાય છે..અમરાઈવાડી વિધાનસભાના ધારાસભ્ય જગદીશ પટેલની સામે અમરાઈવાડી ભાજપ ના ગ્રુપમાં વિપુલ સ્વામી નામના કાર્યકર દ્વારા રોષ વ્યક્ત કરાયો છે.જેમાં સ્પષ્ટપણે લખાયું છે કે એમ એલ એ ઉત્તરગુજરાતના લોકોનું અપમાન કરે છે. તેઓ માત્ર ઝાલાવાડીઓની જ ફેવર કરતા હોવાનો આક્ષેપ કર્યો છે..જે તમે પણ વોટ્સપ ચેટ માં જોઈ શકો છો.
ભાજપમાં ટિકીટોને લઇને શરુ થઇ ખેચતાણ-અમરાઇવાડીમાં જગદિશ પટેલનો વિરોધ !
દહેગામમાં ભાજપ કોના ઉપર લગાવશે દાવ-તો કોંગ્રેસમાંથી કોણ થયું ફાઇનલ !