ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી

ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી DHFLએ ભાજપ સરકારના નાક નીચે 34,615 કરોડનું બેંક કૌભાંડ આચર્યુંઃ ઇસુદાન ગઢવી ભાજપ સરકારની નબળી નીતિઓને કારણે DHFLએ 17 બેંકોને રૂ. 34,615 કરોડની છેતરપિંડી કરીઃ ઇસુદાન ગઢવી થોડા સમય પહેલા ABG શિપયાર્ડ કંપનીએ 23000 કરોડનું કૌભાંડ કર્યું હતુંઃ ઇસુદાન ગઢવી ભાજપના શાસન પહેલા પણ … Continue reading ભાજપના શાસનમાં અત્યાર સુધીનું સૌથી મોટું બેંક કૌભાંડ થયુંઃ ઇસુદાન ગઢવી