તૌફીક ખાણ પઠાણ થયા જન્નતનશી થયા
વડા પ્રધાન નરેન્દ્રમોદીને પારદ શિવલિંગ આપનારી ગુજરાતની શિવભક્ત દિકરી કોણ છે-જાણો-
અમદાવાદ મહાનગર પાલિકાના કોગ્રેસના પુર્વ ઉપનેતા, અને રખિયાલ વોર્ડના પુર્વ કાઉન્સિલર
તૌફીક ખાન પઠાણનુ લાંબી માંદગી બાદ નિધન થયુ છે,
જેના કારણે કોગ્રેસે પોતાનો પ્રજાવત્સલ નેતા ગુમાવ્યો, તો ગરીબોના બેલી અને લધુમતી સમાજના મુખ્ય આગેવાન તૌફીક ખાન પાઠણના નિધન સમાજમાં શોકની લાગણી છે,
ગોમતી પુર વોર્ડના કોર્પોરેટર જુલ્ફીકારખાન પઠાણે તેમના પિતા ગુમાવ્યા છે,
રાત્રે સાઢા દસ વાગ્યે ઇશાની નમાઝ બાદ ચાર તોડા કબ્રસ્તાન હાથી ખાઇ ચાર રસ્તા સારંગપુર બ્રિજ પાસે રખિયાલ લઇ જવામાં આવશે,સુપુર્દે ખાક કરવામાં આવશે,]
શહેર પ્રમુખ નિરવ બક્ષી, પંકજ શાહ, પ્રદેશપ્રમુખ જગદીશ ઠાકોર, ધારાસભ્ય હિમ્મત સિહ પટેલ, ગુજરાતના પ્રભારી રધુ શર્માએ પણ દુખ વ્યક્ત કર્યુ છે,
મુખ્યમંત્રી કાર્યાલયના કહેવા છતાં દોઢ કરોડનો તોડ કરનાર પોલીસ અધિકારી ઉપર કોનો હાથ !