ગાંધીનગર2 years ago
ગુજરાતની આવનાર પેઢીને સમૃદ્ધિ ,વારસો ,વિરાસત પહોંચાડીએ.જીતુભાઈ વાઘાણી શિક્ષણમંત્રી
જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમદાવાદ દ્વારા વાર્તાથી વાવેતરનો કાર્યક્રમ ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ, વસ્ત્રાલ ખાતે યોજાયો. ‘મૂછાળી મા’ ના વાત્સલ્યપૂર્ણ...