ગાંધીનગર2 years ago
આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ ના હસ્તે ગરીબ કલ્યાણ મેળામાં ૧૦૬૧ લાભાર્થીઓને રૂ. ૧ કરોડ ૬૧ લાખથી વધુની સાધન સહાયનું વિતરણ
ગાંધીનગર જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં કોબા ખાતે યોજાયો આરોગ્ય મંત્રીના હસ્તે જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ૧૦૬૧ લાભાર્થીઓને રૂ. ૧...