USFDAની ટીમ ગુજરાત ફુડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનીસ્ટ્રેશનની બે દિવસીય મુલાકાતે ………………………… તા. ૧૨-૧૩ જાન્યુઆરીએ USFDA તેમજ ગુજરાત FDCA વચ્ચે ગાંધીનગર ખાતે રેગ્યુલેટરી ફોરમ યોજાશે …………………………...
ગુજરાતના ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલની મુલાકાત લેતી USFDA ટીમ …………. નાગરિકોના સ્વાસ્થ્ય સંદર્ભેની કામગીરી અંગે USFDA અને FDCA ગુજરાત સંસ્થા વચ્ચે વિચાર-વિમર્શ ………….. યુ.એસ. ફૂડ એન્ડ...