આદિવાસી સમાજને કેજરીવાલની છ ગેરંટી: ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો આદિવાસી સમાજ માટે બંધારણમાં આપેલ 5 માં શેડ્યૂલ નો કડકાઈ રીતે અમલ કરીશું. ...
‘ટ્રાઈબલ એડવાયસરી કમિટી’ના અધ્યક્ષ તરીકે માત્ર આદિવાસીની જ નિમણૂક કરવામાં આવશેઃ અરવિંદ કેજરીવાલ આદિવાસી સમાજ માટે જાતિ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયા સરળ બનાવશું: અરવિંદ કેજરીવાલ જેમની...