ગુજરાત2 years ago
દેશની આઝાદી બાદ શિક્ષા ક્ષેત્રે પ્રાચીન વૈભવ અને ગૌરવને પુનર્જીવિત કરવાની સરકારની જવાબદારી હતી પરંતુ ગુલામીની માનસિકતાના દબાણમાં પહેલાની સરકાર કામ કરી શકી નહી. નરેન્દ્ર મોદી
રાજકોટ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકળ સંસ્થાને 75 વર્ષ પુર્ણ થતા યોજાયેલા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યૂઅલી તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહ્યા હતા....