ગાંધીનગર2 years ago
ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને કેમ મળ્યા ?
ઉત્તર પ્રદેશના કૃષિ મંત્રી સૂર્ય પ્રતાપ શાહીએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની શુભેચ્છા મુલાકાત લીધી હતી. રાજભવનમાં બંને મહાનુભાવોએ પ્રાકૃતિક કૃષિનો વ્યાપ અને વિસ્તાર વધારવા વિચાર-વિમર્શ કર્યો હતો....